જૂથ વીમા યોજના

જૂથ વીમા યોજના

આર્થિક સુરક્ષા માટેનું પ્રથમ પગલું જીવન વીમો છે.

આપનું જીવન મહત્વનું છે. વિશ્વકર્મા ફાઉન્ડેશન આપના જીવનની સુરક્ષા માટેની યોજના રજુ કરે છે. અત્યારના ઝડપી યુગમાં જીવનમાં ઘણા વળાંક આવી શકે છે. તેને રોકીતો નથી શકતા પરંતુ તેનાથી થતું આર્થિક નુકશાન રોકી શકાય છે.

વીમા રકમ: 5 લાખ

વાર્ષિક લવાજમ: 2500

ઉંમર મર્યાદા: 18 થી 55 વર્ષ